કે જ્યારે જેની વસ્તુ છે તેનો અને જેને વસ્તુ આપવાની છે એ બંને નો ફાયદો થાય ત્યારે!
તો આજે એફ.એમ.સીજી. ફૂડ (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ) આઇટમ્સ (ટૂંકમાં રોજ બરોજ ની કરિયાણાં ની વસ્તુઓ કે જે ખેડૂત ઉગાડે છે અને કસ્ટમર તેનો ઉપીયોગ કરે છે તો બંને માંથી કોઈનો પણ ફાયદો નથી…!
નથી ખેડૂત ને યોગ્ય વળતર મળતું કે નથી કસ્ટમર ને સારી ક્વોલિટીની વસ્તુઓ મળતી!
કેમકે, વચ્ચે ના હોલસેલર વેપારીઓ અને લેબલ લગાવનાર કંપનીઓના માર્જિન અને હરિફાઈ માં ટકવા માટે ખોટી અને ખર્ચાળ જાહેરાતો ઉમેરતા કસ્ટમર ને પૈસા આપવા છતાં પણ સારી પ્રોડક્ટ નથી મળતી.તો જોતર ખેડૂતો નું એવું નેટવર્ક છે કે જેમાં ખેડૂતો પોતે જ બનશે મેન્યુફેક્ચરર્સ , જેનાથી વચ્ચેના બધા માર્જિન અને જાહેરાતોના ખોટા ખર્ચા પણ નીકળી જશે જેનાથી ખેડૂતોને પણ યોગ્ય વળતર મળશે અને કસ્ટમર્સ ને સારી પ્રોડક્ટ્સ
શુદ્ધતા
હાનિકારક ઉમેરણો વિના 100% કુદરતી નિષ્કર્ષણ
ગુણવત્તા
દરેક બેચ માટે સખત ગુણવત્તા નિયંત્રણ અને પ્રયોગશાળા પરીક્ષણ